શેરબજાર / એક જાહેરાત થઈ અને વોડાફોન-આઈડ્યાના શેરમાં આવ્યો 30 ટકા સુધીનો ઉછાળો

Sensex Opening Below 12000 Rupee Lower Rate Vodafone Idea Tariffs

સપ્તાહના બીજા કારોબારી દિવસ એટલે કે મંગળવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 104.22 અંક એટલે કે 0.26 ટકાના વધારાની સાથે 40388.41ના સ્તરે ખૂલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 29.45 અંક એટલે કે 0.25 ટકાના વધારા બાદ 11913.95ના સ્તરે ખૂલ્યો હતો. મંગળવારે વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલના શેરમાં તેજી જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ