હપ્તારાજ / Video: અમદાવાદમાં દારૂ વેચાણ અને પોલીસ ખુલ્લેઆમ હપ્તાગીરીમાં મશગૂલ

scuffle between police and woman bootlegger

અમદાવાદમાં પોલીસનું હપ્તારાજ ચાલી રહ્યું છે. ત્યારે પોલીસકર્મી ખુલ્લેઆમ મહિલા બુટલેગર પાસે હપ્તો માંગતા વીડિયો વાયરલ થયો છે. પોલીસ પેટ્રોલિંગ કેમ કરે છે તે મામલે બુટલગરે તકરાર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ