દિલ્હી / બંધારણમાં 'ઇન્ડિયા' શબ્દ હટાવી 'ભારત' નામ રાખવાની અરજી અંગે સુનાવણી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

SC Disposes Petition Centre To Replace Word India With Bharat

ભારતીય બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવી અને માત્ર ભારત રાખવા માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. જેમાં સુપ્રીમ કોર્ટે દેશના નામમાંથી ઇન્ડિયા શબ્દ હટાવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર સરકાર સામે માગ રાખે. અરજદારે અરજી કરી હતી કે ઇન્ડિયા નામ હટે આ ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ