ફાયદો / SBI ની નવી સુવિધા, હવે ક્રેડિટ કાર્ડ કે પિન વગર પણ થઇ શકશે પેમેન્ટ

SBI's 'SBI Card Pay' service started, now payments can be made without credit card or PIN

તમે શોપિંગ કરવા ગયા હો અને તમારું ATM કાર્ડ ઘરે ભૂલી ગયા હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ