શર્મસાર / સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનીને કહ્યું- 'મને શરીર સુખ આપ તને PhD કરાવી દઇશ', Audio Clip વાયરલ

Saurashtra universitys professor sexual demand audio clip viral

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. PHD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી પ્રોફેસરે શરીર સુખની માગ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ