ગુડ ન્યૂઝ / સપના ચૌધરીએ ગુપચુપ કરી લીધા લગ્ન અને હવે દિકરાને આપ્યો જન્મ, પતિએ શેર કરી ગુડ ન્યૂઝ તો ફેન્સ ભડક્યા અને...

sapna choudhary good news blessed with baby boy became mother married to veer sahu

હરિયાણાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી આજે દેશભરમાં પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. તેનો પ્રભાવ એટલો છે કે સ્ટેજ પર તે આવતાની સાથે જ લોકો ડાન્સ કરવા માટે મજબૂર થઇ જાય છે. ત્યારે હવે સપના ચૌધરી માતા બની ગઈ છે. તેને દિકરાને જન્મ આપ્યો છે. સપનાના પતિ વીર સાહૂએ સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યૂઝ શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ