બનાસકાંઠા / દીકરીના જન્મની માનતા માં અંબાએ પુર્ણ કરી, અંબાજી મંદિરમાં સાણંદના પરિવારે કર્યું 13 લાખના સોનાનું દાન

Sanands family donated gold worth 13 lakhs to Ambaji Temple in celebration of the birth of their daughter

સાણંદના એક પરિવારને આંગણે દીકરીનો જન્મ થતાં આ પરિવાર દ્વારા યાત્રાધામ અંબાજીમાં સોનાનું દાન કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ