બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan was accused of showing fake six pack abs, took off his shirt in the middle of the event, VIDEO goes viral

મનોરંજન / સલમાન ખાન પર નકલી સિક્સ પેક એબ્સ બતાવવાનો આરોપ લાગ્યો તો ઇવેન્ટ વચ્ચે ઉતારી નાખ્યો શર્ટ, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:40 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાને ફિલ્મ માટે સિક્સ પેક એબ્સ બનાવ્યા નથી અને આ બધું VFX ને કારણે થયું છે. આવા આરોપો વચ્ચે સલમાને ઈવેન્ટની વચ્ચે જ પોતાનો શર્ટ ઉતારીને એબ્સ બતાવ્યા.

  • સલમાન ખાને ફિલ્મ માટે સાચે સિક્સ પેક એબ્સ બનાવ્યા નથી
  • સલમાને ચાલુ ઇવેન્ટે  બટન ખોલીને પોતાનો શર્ટ ઉતાર્યો 
  • ફિટ ફિઝિક VFX નથી પરંતુ તેની પોતાની મહેનત છે

ગઇકાલે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું  અને આ ટ્રેલરને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જણાવી દઈએ કે ચાહકો સલમાનની ફિલ્મના ટ્રેલરને માસ ઓરિએન્ટેડ કહી રહ્યા છે. જો કે ફિલ્મના સારા પ્રતિભાવો વચ્ચે સલમાનને ઘણા આરોપોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વાત એમ છે કે લોકો કહી રહ્યા છે કે સલમાન ખાને ફિલ્મ માટે વાસ્તવમાં સિક્સ પેક એબ્સ બનાવ્યા નથી અને આ બધું VFX ને કારણે થયું છે. જો કે આવા આરોપો અભિનેતાને પસંદ ન આવ્યા અને તેને ઈવેન્ટની વચ્ચે જ પોતાનો શર્ટ ઉતાર્યો હતો. 

ઘણા લોકો સલમાન ખાનને તેના સિક્સ પેક એબ્સ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં તેની બોડી ડબલ પરવેઝનો ફોટો બતાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાને રિયલ બોડી નથી બનાવી. ઈવેન્ટ દરમિયાન સલમાનને જ્યારે આ વાત પૂછવામાં આવી હતી એ સમયે સલમાન ખાને પોતાની જાતને સાબિત કરવા માટે તેના બટન ખોલીને પોતાનો શર્ટ ઉતાર્યો હતો અને તેના એબ્સ બતાવીને સાબિત કર્યું કે ફિલ્મમાં જોવા મળેલું તેનું ફિટ ફિઝિક VFX નથી પરંતુ તેની પોતાની મહેનત છે.

ઇવેંટ દરમિયાન શર્ટ કાઢીને સલમાને મીડિયા તરફ જોયું અને કહ્યું- તમને લાગે છે કે VFX થી આવું થઈ શકે?

આપણે બધા જાણીએ છીએ કે સલમાન કેટલો ફિટનેસ ફ્રીક છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ કરીને આ વાત નો પુરાવો પણ આપ્યો હતો. નોંધનીય છે કે સલમાને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શર્ટલેસ ફોટો પણ શેર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ