ફટકાર / VIDEO: તને ઓળખતું કોણ હતું? સભ્યતા છે કે નહીં, હવે તું જો...: સલમાન ખાને કોના પર ગુમાવ્યો પિત્તો

salman khan scolds rakhi sawant husband ritesh for this reason bb15 weekend ka vaar

બિગ બોસ 15માં આ અઠવાડિયે ખૂબ હોબાળો થયો. કોઈ દોસ્ત તો કોઈ દુશ્મન બન્યું. તો કોઈકના સંબંધમાં તિરાડ પડી. તો આ વખતે સલમાન ખાનના નિશાને રાખી સાવંતનો પતિ રિતેશ આવ્યો છે. અપકમિંગ શોનો જે પ્રોમો સામે આવ્યો છે જેમાં રિતેશ રાખી સાવંત સાથે ઉંચા અવાજે વાત કરી રહ્યો છે. તેથી સલમાન ખાને તેને આ રીતે વાત કરવાની ના પાડી અને વોર્નિંગ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ