IIM સર્વે / મંદીને કારણે 1200 કંપનીનું વેચાણ પ્રભાવિત થયું, અડધી કંપનીઓના નફા પર મોટો ફટકો

sales and profits down said business inflation expectations survey conducted by iim a

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) દ્વારા કરાયેલ માસિક બિઝનેસ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ સર્વે (BIES)માં ખુલાસો થયો છે કે, જુલાઇમાં દેશની ઘણી કંપનીઓના પ્રોફિટ પર મોટો ફટકો પડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ