સચિનના નામે વધુ એક રેકોર્ડ, વર્લ્ડ કપ જીતની તે ક્ષણ બની સૌથી યાદગાર | Sachin Tendulkar Wins Laureus Sporting Moment Award for 2011 World Cup Triumph

એવોર્ડ / સચિનના નામે વધુ એક રેકોર્ડ, વર્લ્ડ કપ જીતની તે ક્ષણ બની સૌથી યાદગાર

Sachin Tendulkar Wins Laureus Sporting Moment Award for 2011 World Cup Triumph

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લૉરિયસ સ્પોર્ટિગ મોમેન્ટ એવોર્ડ 2000-2020 (Laureus Sporting Moment Award 2000-2020) સન્માનિત કરવામાં આવ્યો. પોતાના જ ઘરમાં વર્લ્ડકપ 2011 જીત્યા પછી સચિન તેંડુલકરને ટીમના સાથી ખેલાડીઓએ ખભા પર ઉંચકી લીધો હતો, જે ગત 20 વર્ષોમાં લૉરિયસ સર્વશ્રેષ્ઠ ખેલ ક્ષણ માનવામાં આવી. ભારતીય ક્રિકેટ ફેન્સની મદદથી સચિનને વિજેતા બનવામાં સૌથી વધારે વૉટ મળ્યા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ