રશિયા-યુક્રેન યુદ્ધ / રશિયાનો ખૂની ખેલ: સ્કૂલ પર ધડાધડ છોડ્યા બોમ્બ, 400થી વધારે લોકો દટાયા

russia ukraine war russia bombed art school used as shelter bombed in mariupol

યુક્રેનના શહેર મારિયુપોલમાં રશિયા સેનાએ એક આર્ટ સ્કૂલ પર બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે, 400 લોકોએ અહીં શરણ લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ