બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / Russia captures another Ukrainian city, Zelensky's army retreats, see what happens

BIG NEWS / યુક્રેનનાં વધુ એક શહેર પર રશિયાનો કબજો, ઝેલેન્સકીની સેનાએ કરવી પડી પીછેહઠ, જુઓ કેવી છે હાલત

Priyakant

Last Updated: 10:20 AM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોન્સ્ક સાથે, આ શહેર પણ રશિયન દળો દ્વારા કબજે કરવામાં આવશે-યુક્રેનિયન સૈન્ય ડરના કારણે ભાગી રહ્યું છે

  • રશિયન સેના લુહાન્સ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક
  • યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી રશિયન હુમલાથી સ્તબ્ધ
  • સતત ભીષણ ગોળીબારથી લોકો ડરી ગયા: લુહાન્સ્કના ગવર્નર

રશિયા હાલમાં યુક્રેનના શહેરો પર હુમલો કરી રહ્યું છે જેને લઈ ઝેલેન્સકી ગુસ્સે છે. આ તરફ રશિયાએ પોતાની રણનીતિ બદલતા યુક્રેનના મુખ્ય શહેરો પર હુમલા શરૂ કરી દીધા છે. જોકે રશિયાને પણ આમાં મોટી સફળતા મળી રહી છે, જેથી યુક્રેન આ મોટા શહેરોમાંથી પોતાનો કબજો ગુમાવી રહ્યું છે. હાલમાં, રશિયા ડોનેત્સ્કમાં ભયાનક હુમલો કરી રહ્યું છે. આ સાથે લુહાન્સ્ક શહેર પણ ટૂંક સમયમાં તેના કબજામાં આવશે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની મુશ્કેલીઓ વધવાની છે.

રશિયન સેના લુહાન્સ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક

રિપોર્ટ મુજબ રશિયન સેના લુહાન્સ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક છે. જો કે તેમનો મુકાબલો યુક્રેનિયન સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રાંત પર રશિયાનો કબજો નિશ્ચિત છે. સમાચાર અનુસાર, રશિયન સેનાએ લુહાન્સ્કના લિસિચાંસ્ક શહેરને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે અને ત્યાં ભારે તોપમારો થઈ રહ્યો છે

લુહાન્સ્કના ગવર્નરે શુ કહ્યું ? 

આ તરફ હવે લુહાન્સ્કના ગવર્નરે કહ્યું કે, રશિયન સેનાના ગોળીબાર લિસિચાંસ્ક શહેરના લોકો માટે આફત બનીને આવ્યા હતા. સતત ભીષણ ગોળીબારથી લોકો ડરી ગયા છે. બાકી રહેલા નાગરિકો તેમના ઘરોમાં કેદ છે અને તેમનું ભવિષ્ય શું હશે તે કહી શકાય નહીં. સમાચાર મુજબ યુક્રેનના ડોનેસ્કમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયન સેનાએ લિસિચાંસ્ક ઓઇલ રિફાઇનરી પર કબજો કરી લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ