ભય / એજન્ટની દાદાગીરીઃ RTOમાં વાહન નિરીક્ષકને જાહેરમાં ઝૂડી નાખ્યો

RTO Agent Vehicle inspector attack

આરટીઓમાં એજન્ટ પ્રથા નાબૂદ કરાઇ હોવા છતાં એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાથી હવે તેઓ છાકટા બની રહ્યા છે. વસ્ત્રાલમાં આવેલ આરટીઓમાં માથાભારે એજન્ટના કારણે આરટીઓના કર્મચારીઓ ભયભીત થઇ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ