ICC Awards / કોહલી બન્યો ICC વન-ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન, રોહિત અને દિપકને મળ્યો આ એવોર્ડ

Rohit Sharma named ICC ODI Cricketer of the Year Virat Kohli wins spirit of cricket award

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે આઈસીસી એવોર્ડ જાહેર કર્યો છે. આમાં કોહલી, રોહિત સહિત ઘણાં ભારતીય ક્રિકેટરોને મહત્વના એવોર્ડ મળ્યા છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને વર્ષ 2019માં તેના શાનદાર પ્રદર્શન માટે વનડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે આ એવોર્ડ ટેસ્ટમાં પેટ કમિન્સના નામે ગયો છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ઈંગ્લેન્ડમાં રમાયેલ વનડે વર્લ્ડ કપમાં રેકોર્ડ 5 સદીના આધારે 9 મેચોમાં 648 રન બનાવ્યા હતા, જ્યારે આખા વર્ષની વાત કરીએ તો તેણે 28 મેચોમાં 1490 રન બનાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ