અરેરાટી / રવિવાર બન્યો ગોઝારો, માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત

road accident gachibowli hyderabad

રવિવારે હૈદરાબાદમાં અલગ-માર્ગ અકસ્માતની ઘટનામાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગચીબોવલીમાં એક માર્ગ અકસ્માતમાં 5, પટાનચેરૂમાં 2 અને કુકાટપલ્લીમાં એકનાં મોત નીપજ્યાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ