બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / rhea kapoor getting married to his boyfriend

હરખ / અનિલ કપૂરની નાની દીકરીના લગ્ન : 13 વર્ષથી બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં છે રિયા

Kinjari

Last Updated: 11:25 AM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક એવી ખબર સામે આવી છે જે સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે.

  • અનિલ કપૂરની દીકરીના લગ્ન 
  • રિયા કરશે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન 
  • સોનમ કપૂરની પ્રેગનેન્સીની ચર્ચા 

અનિલ કપૂરની દીકરીના લગ્ન 
અનિલ કપરની નાની દીકરી રિયા કપૂર લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. રિયા કપૂર પોતાના બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે લગ્ન કરવા જઇ રહી છે, બંને લોકો 13 વર્ષથી રિલેશનશીપમાં છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

 

મિડીયા રિપોર્ટ્સ અનુસાર રિયા અને કરણના લગ્નનો કાર્યક્રમ 2-3 દિવસ ચાલશે. જેમાં કેટલાક સિલેક્ટેડ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.   કોરોનાના કારણે આ એક પ્રાઇવેટ ફંક્શન હશે જેમાં વધારે લોકો હાજર નહી હોય. બોયફ્રેન્ડ કરણ સાથે રિયા જૂહુ સ્થિત ઘરમાં જ 7 ફેરા લેશે. 

રિયા કરણના લગ્નમાં ઇન્ડ્સ્ટ્રીના સિલેક્ટેડ લોકો જ હાજર રહેશે પરંતુ કપૂર પરિવાર તરફથી કોઇ પ્રકારની અધિકારીક પુષ્ટી થઇ નથી. કરણ અને રિયા લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને બંને હવે લગ્ન માટે તૈયાર છે. 

 

 

સોનમની પ્રેગનેન્સી
સોનમ કપૂર એક વર્ષથી લંડનમાં હતી અને હવે તે ભારત પાછી આવી છે પરંતુ આવતાની સાથે જ લોકો ક્યાસ લગાવી રહ્યાં હતા કે તે પ્રેગનેન્ટ છે.

સોનમ કપૂરે આ દરેક અફવા પર વિરામ લગાવતા એક બૂમરેંગ વીડિયો શૅર કર્યો છે જેમાં તે ગરમ પાણી પી રહી છે અને લખ્યું છે કે, ગરમ પાણીની બોટલ અને આદુવાળી ચા મારા પિરીયડના પહેલા દિવસે...

પ્રેગનેન્ટ હોવાની અફવા 

પોતાની આ પોસ્ટ સાથે સોનમે પોતાની પ્રેગનેન્સીની અફવા પર વિરામ લગાવી દીધુ છે. પિરીયડની વાત સાથે તેણે સાફ કહી દીધુ છે કે તે પ્રેગનેન્ટ નથી અને તેની પ્રેગનેન્સીને હજુ સમય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ