Viral / સુશાંતની મોતના 1 મહિના બાદ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયાએ તેની યાદમાં કર્યું આ કામ, થયું વાયરલ

Rhea Chakraborty Uploads A Picture With Sushant Singh Rajput On Her Whatsapp Profile

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઈ સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ રીતે સુશાંતના અચાનક જતાં રહેવાથી સમગ્ર દેશને ઘેરો આઘાત લાગ્યો હતો. સુશાંતની મોત બાદ છેલ્લા એક મહિનામાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું કોઈ નિવેદન અથવા સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને કોઈ પોસ્ટ કરી નથી. પણ હાલમાં જ સુશાંતની મોતને એક મહિનો પૂરો થતા એક્ટ્રેસે તેનું વોટ્સએપ ડીપી ચેન્જ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ