રહેશો ફાયદામાં / લ્યો બોલો! ઉંધા ચાલવાથી થાય છે અઢળક ફાયદા

reverse walking or backsteps walk 5 health benefits

સવાર-સાંજ ચાલવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય રિવર્સ વોકિંગ અથવા પાછળની બાજુ ચાલવાના ફાયદા વિશે સાંભળ્યું છે. આ સાંભળવામાં થોડુ અટપટુ લાગશે. પરંતુ નિષ્ણાંતો માને છે કે પાછળથી ચાલવુ આપણા દિલ, મગજ અને મેટાબોલિજ્મ માટે ખૂબ ફાયદાકારક છે. સામાન્ય વોકિંગની સરખામણીએ આ ઝડપથી કેલેરી ઘટાડે છે.

બ્રેકિંગ ન્યૂઝ