બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Returning to a safe homeland with the government, the daughter of Gandhinagar reached the CM's office and see what she did

અભિનવ પહેલ / સરકાર સહિ સલામત વતન પરત લાવતા ગાંધીનગરની દિકરીએ CM ઓફિસ પહોંચીને જુઓ શું કર્યું

Mehul

Last Updated: 08:42 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની ભાર્ગવી નરેશભાઇ પટેલે પોતાને સહિસલામત સ્વદેશ પરત લાવવાની સરકારની સંવેદનાસભર કામગીરીનું રૂણ અદા કરતા 11 હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં કર્યા અર્પણ.

  • યુક્રેનને મદ્દદ માટે વિધાર્થીનીની પહેલ 
  • ગાંધીનગરની વિધાર્થીએ 11 હજાર આપ્યા 
  • સરકારની સેવા બદલ સરકારને રકમ અર્પણ 

યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને રશિયા યુક્રેન વચ્ચેની યુદ્ધની પ્રવર્તમાન સ્થિતીમાં ‘ઓપરેશન ગંગા’ અન્વયે ભારત સરકાર સહિ સલામત સ્વદેશ લાવી રહી છે.આવા વિદ્યાર્થીઓમાં એક ભાર્ગવી પટેલ પણ છે જે યુક્રેનમાં એમ.બી.બી.એસ ના 4 થા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગાંધીનગરની આ દિકરી ભાર્ગવી નરેશભાઇ પટેલે પોતાને સહિસલામત સ્વદેશ પરત લાવવાની સરકારની સંવેદનાસભર કામગીરીનું રૂણ અદા કરવાનો મનોમન નિર્ણય કર્યો.

ભાર્ગવીએ પોતે અભ્યાસ દરમ્યાન પિતા દ્વારા મોકલવામાં આવતા પૈસાની જે બચત કરી હતી તેમાંથી ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે 11 હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યા છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને બુધવારે પ્રત્યક્ષ મળીને ભાર્ગવીએ આ ચેક અર્પણ કરતાં કહ્યું કે સરકાર જ્યારે અમારી આટલી ચિંતા કરતી હોય ત્યારે નાગરિક ધર્મ નિભાવવો એ મારી પણ નૈતિક ફરજ છે. આ હેતુસર તેણીએ રૂ.11 હજારનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં આપીને કોઇ જરૂરતમંદને મદદરૂપ થવા આ રકમ કામ આવે તેવું સેવા દાયિત્વ અદા કર્યુ છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની આ દિકરી ભાર્ગવીની રાષ્ટ્ર-રાજ્ય હિત ભાવનાની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ