બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rescue more than 40 people trapped in Gomti river of Dwarka.

રેસ્ક્યું ઓપરેશન / એકાએક પાણીનો પ્રવાહ વધી જતા દ્વારકાની ગોમતી નદીમાં 40થી વધુ લોકો ફસાયા, કરાયું રેસ્ક્યૂ, જુઓ Video

Vishal Khamar

Last Updated: 02:05 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં ગોમતી નદીના સામેનાં કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો હતો. નદીમાં અચાનક પાણી વધી જતા પંચકૂઈ વિસ્તારમાં 40 લોકો ફસાયા છે. ગોમતી નદીમાંથી જીવનાં જોખમે બીજા કાંઠે જતા લોકો જોવા મળ્યા હતા.

યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક ખુબ જ વધી જતાં નદીનું પાણી વધતા સામે કાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું. અવાર - નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થઈ સામે કાંઠે જતાં હોય છે. ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ