બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Republic Day Celebration: Republic Day celebrations will start from today, change in the timing of flypast

Republic day 2022 / ઈતિહાસમાં પહેલીવાર નેતાજીને નમન સાથે આજથી શરૂ થઈ ગણતંત્ર દિવસની ઉજવણી, શહીદ દિને થશે સમાપન

Parth

Last Updated: 09:00 AM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજથી શરૂ કરવામાં આવી છે જેમાં સૌથી પહેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝને નમન કરવામાં આવશે અને તે બાદ 26મી જાન્યુઆરીએ મુખ્ય કાર્યક્રમ થશે.

  • આજથી શરૂ થઈ ગણતંત્ર દિવસની ઉજવણી 
  • આઝાદીના ઈતિહાસમાં પહેલીવાર લેવાયો નિર્ણય 
  • 30મી જાન્યુઆરીએ થશે સમાપન 

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય 
ભારતના ગણતંત્ર દિવસને લઈને આજથી જ દેશની રાજધાની દિલ્હીમાં સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી છે ત્યારે ભારતની આઝાદીના ઈતિહાસમાં પહેલીવાર નેતાજીના જન્મજયંતીના દિવસથી ઉજવણી શરૂ થઈ રહી છે. અત્યાર સુધી 24 જાન્યુઆરીથી ઉજવણી શરૂ થતી હતી.  

ફ્લાયપાસ્ટ મોડો શરૂ થશે
પ્રજાસત્તાક દિવસનો મુખ્ય સમારોહ 26 જાન્યુઆરીએ થશે જેમાં રાષ્ટ્રધ્વજને સલામી અને પરેડ કરવામાં આવશે જેમાં ભારતની સૈન્ય તાકાત આખી દુનિયા જોશે. પરેડમાં આ વખતે ફ્લાયપાસ્ટ 10 વાગ્યાની જગ્યાએ 10.30 વાગે શરૂ કરવામાં આવશે. 

30મી એ થશે સમાપન 
આખા સમારોહનું સમાપન 30મી જાન્યુઆરીએ શહીદ દિવસ પર કરવામાં આવશે. આ વખતે 1000 ડ્રોન, 75 લડાકૂ વિમાન અને 12 રાજ્યોની ઝાંકી પરેડમાં જોવા મળશે. 

કોરોનાના કારણે ભીડ ઓછી 
કોરોના વાયરસના કારણે પરેડ જોવા આવનાર લોકોની સંખ્યામાં ઓછી રાખવામાં આવી છે. આ વર્ષે માત્ર 20 હજારની આસપાસ લોકોને આવવાની અનુમતિ આપવામાં આવશે. સેનાઓ દ્વારા ફૂલ ડ્રેસ રિહર્સલ પણ આ માટે કરવામાં આવી રહ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ