બજેટ / બજેટમાં ડઝન આઈટમો પર વધી શકે છે આયાત કર, જાણો કઈ વસ્તુઓના ભાવ પર પડશે અસર

report says this budget government may import duties by 5 -10 percent on dozens of items

કેન્દ્ર સરકાર બજેટની તૈયારીમાં લાગી છે. 1 ફેબ્રુઆરીથી બજેટ રજુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુંસાર એવું મનાઈ રહ્યું છે કે આ વખતના બજેટમાં સરકાર સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિત 50થી વધારે વસ્તુઓ પર આયાતના કરમાં 5થી 10 ટકાનો વધારો કરી શકે છે. ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવી પીએમ મોદીના આત્મનિર્ભર ભારત યોજનાનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાથી દેશમાં મેન્યુફૈક્ચરિંગને વધારો મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ