ઉપાય / હાથ-પગની સ્કિન કાળી, ડ્રાય, રફ થઈ ગઈ છે? તો દૂધનો આ ખાસ ઉપાય તેને ગોરી અને મુલાયમ બનાવી દેશે

Remedies To Whiten Dark Hands And Legs

અત્યારે સ્કિનને લગતી સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. એવામાં માત્ર ચહેરો જ નહીં પરંતુ હાથ-પગની સ્કિન પણ ખરાબ અને કાળી થવા લાવી છે. જેથી આજે અમે તમને હાથ-પગની કાળાશ દૂર કરવા અને સ્કિનને સુંવાળી બનાવવાના કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવીશું. તડકા અને પ્રદૂષણને કારણે હાથ-પગ કાળા થઈ જાય છે. તેનાથી બચવા માટે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓમાં રહેલાં વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ કાળાશને દૂર કરે છે. તો ચાલો જાણી લો કામના નુસખા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ