સુવિધા / Reliance Jioની જાહેરાત, હવે ATM થી કરી શકો છો ફોન રિચાર્જ

reliance jio users can now recharge their mobile from atm

કંપનીએ કહ્યું છે કે જિયો યૂઝર્સ પોતાના નજીકના એટીએમ પર વિઝીટ કરીને ફોન રિચાર્જ કરાવી શકે છે. Reliance Jioએ આ સર્વિસ માટે ટોટલ 9 બેંક્સની સાથે પાર્ટનરશિપ કરી છે. માઇક્રો બ્લૉગિીંગ વેબસાઇટ Twitter પર કંપનીએ કહ્યું કે આવું લૉકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ