બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / reliance jio network down update current problems and outages know more

નેટવર્ક ડાઉન / Reliance Jio down: JIO ડાઉન થતાં કૉલ અને ઈન્ટરનેટમાં સમસ્યા, ટ્વિટર પર ભડક્યાં યુઝર્સ

Arohi

Last Updated: 12:24 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે 9 વાગ્યાથી દેશભરમાં રિલાયન્સ જીયોના નેટવર્કમાં મુશ્કેલીઓ આવી રહી છે.

  • રિલાયન્સ જીયોનું નેટવર્ક થયું ડાઉન 
  • ટ્વીટર પર યુઝર્સ ભડક્યા 
  • અલગ અલગ મીમ્સ થઈ રહ્યા વાયરલ

ફેસબુર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ બાદ આજે ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જીયોના દેશભરમાં ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સવારે લગભગ સાડા 9 વાગ્યે જીયોના નેટવર્કમાં મુશ્કેલીઓ આવી હતી. ઘણા ગ્રાહકોને મોબાઈલમાં નેટવર્ક ન હતુ આવી રહ્યું તો ઘણાના કોલ ન હતા લાગી રહ્યા. નેટવર્ક સમસ્યાના કારણે ગ્રાહકોને વાત કરવા અને ઈન્ટનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગ્રાહકોને મોબાઈલમાં નેટવર્ક ઉપલબ્ધ ન હતું અને તેમને એરર આવી રહી હતી.

TRAIના આંકડા અનુસાર રિલાયન્સ જીયોની પાસે કુલ 40.4 કરોડ ગ્રાહકો છે. રિલાયન્સ જીયોના નેટવર્કમાં મુશ્કેલી થવાની સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ જીયોને ટ્રોલ કરવા લાગ્યા હતા. હાલમાં જ ફેસબુર ડાઉન થયું હતું. ટ્વીટર પર આદિત્ય શર્મા નામના યુઝરે લખ્યું કે- 


ફેસબુક ડાઉન થવા પર રિલાયન્સ જીયોએ ટ્વીટ કર્યું હતું કે આ ઈન્ટરનેટનો ઈશ્યુ નથી. વોટ્સએપ ડાઉન છે. આ ટ્વીટ પર પ્રિયા સિંહ નામની એક યુઝરે રીટ્વીટ કરીને લખ્યું, 'આને કર્મ કહેવાય છે.'

સોમવારે ફેસબુક થયું હતું ડાઉન
સોમવારે સાંજના દુનિયાભરમાં સર્વર ખોટકાતા ફેસબુક અને તેની સહયોગી કંપનીઓ ઈન્ટાગ્રામ અને વોટ્સએપ અચાનક કામ કરતું બંધ થઈ ગયું હતું. પહેલા તો યુઝર્સ પોતાના મોબાઈલમાં જોયું પરંતુ તેમ છતાં પણ જ્યારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ન ચાલવા લાગી ત્યારે યૂઝર્સે ટ્વિટ કરવાનું શરુ કરી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ