બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Record-breaking corona cases in India again, the number of active cases is also alarming

SHORT & SIMPLE / જેનો ભય હતો એ જ થયું... ભારતમાં ફરી રેકૉર્ડબ્રેક કોરોના કેસ, એક્ટિવ કેસનો આંક પણ ચિંતાજનક

Priyakant

Last Updated: 10:59 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વધુ 11 મૃત્યુ  સાથે ભારતનો COVID-19 મૃત્યુઆંક 5,30,916 પર પહોંચી ગયો

  • ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો
  • બુધવારે કોરોના વાયરસના 4,435 નવા કેસો નોંધાયા
  • દેશમાં સક્રિય COVID-19 કેસ લોડ વધીને 23,091 થઈ ગયો

ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. વાત જાણે એમ છે કે, ભારતમાં બુધવારે કોરોના વાયરસના 4,435 નવા કેસો નોંધાયા છે, જે આ વર્ષની સૌથી મોટી એક દિવસીય સંખ્યાને ચિહ્નિત કરે છે. મહત્વનું છે કે, મંગળવાર (3,038 કેસો) થી કેસોમાં લગભગ 45% ઉછાળો છે. આ તરફ હવે દેશમાં સક્રિય COVID-19 કેસ લોડ વધીને 23,091 થઈ ગયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વધુ 11 મૃત્યુ  સાથે ભારતનો COVID-19 મૃત્યુઆંક 5,30,916 પર પહોંચી ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ