રેસિપી / સાંજે ડિનરમાં બનાવો અમૃતસરી છોલે , પરિવારના લોકો થઇ જશે ખુશ

Recipe of Amritsari Chole Masala

અમૃતસરી છોલે ઉત્તર ભારતની પ્રસિદ્ધ રેસિપીમાંથી એક છે. આ વાનગીની સૌથી સારી વાત એ છે કે તમને આ વાનગીની સામગ્રી ઘરમાંથી જ સરળતાથી મળી જશે. તેને કાબુલી ચણા, ડુંગળી અને ટામેટાં સાથે તૈયાર કરવામાં આવે છે. જો તમે મસાલાવાળું ભોજન પસંદ કરો છો તો આ રેસિપી તમારા માટે છે. આ રેસિપીને ક્યારેય પણ બનાવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ