બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ખોરાક અને રેસીપી / Recipe Make Farali Aloo Paratha For Shravan Fast At Home

રેસિપિ / જો બટાકાની એકની એક સૂકી ભાજી ખાઈને કંટાળ્યા હોવ તો આજે બનાવો આ ખાસ ડિશ, જળવાઈ રહેશે સ્ટેમિના

Bhushita

Last Updated: 09:33 AM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરી રહ્યા છો તો સૂકી ભાજી ખાવાના બદલે ગરમાગરમ પરોઠા ટ્રાય કરી શકો છો. તેનાથી ટેસ્ટ અને હેલ્થ બંને સારી રહેશે.

  • શ્રાવણના ઉપવાસમાં ટ્રાય કરો બટાકાની નવી વાનગી
  • બનાવી લો ફરાળી આલુ પરાઠા
  • ટેસ્ટ અને હેલ્થ બંને રહેશે બેસ્ટ


ફરાળી આલુ પરાઠા

સામગ્રી


 
-એક નંગ મોટું બાફેલું બટાટું
-બે ટીસ્પૂન મોળું દહીં
-એક ટીસ્પૂન તેલ
-પાંચ નંગ લીલાં મરચાં
-એક ટીસ્પૂન કોથમીર
-એક ટીસ્પૂન તલ
-એક ટીસ્પૂન મોળી શેકેલી શીંગનો ભૂકો
-એક ટીસ્પૂન લાલ મરચું
-એક ટીસ્પૂન ખાંડ
-સિંધવ ફરાળી મીઠું સ્વાદ અનુસાર
-રાજગરાનો લોટ જરૂર મુજબ
-તેલ તળવા માટે


 
રીત

ફરાળી આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને છીણી લો. લીલા મરચાને ઝીણા સમારી લો. શેકેલી શિંગનો ભૂકો કરી લો. બટાકાના છુંદામાં તેલ, દહીં, સ્વાદ પ્રમાણે સિંધવ, તલ, શેકેલી શિંગનો ભૂકો, ઝીણી સમારેલી કોથમીર, લીલુ મરચુ અને લાલ મરચુ નાંખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે રાજગરાનો લોટ નાંખી તેમાંથી પરોઠા જેવો લોટ બંધો. હવે લોટમાંથી લુઆ કરી ઉપર અને નીચે પ્લાસ્ટિક મૂકી પરોઠું વણી લો. તૈયાર પરોઠાને તવી પર તેલ લઇ શેલો ફ્રાય કરી લો. ગરમ-ગરમ ફરાળી આલુ પરાઠા મસાલા દહીં સાથે સર્વ કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ