અમદાવાદ / સાણંદમાં રો-વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાના કામમાં રૂ.૩.૩૯ કરોડનો કરાયો ગોટાળો

Raw-water pumping station in Sanand scam

મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના મોડલ સિટી સાણંદમાં જેએનએનયુઆરએમ પ્રોજેક્ટ હેઠળ વોટર સપ્લાય સિસ્ટમ કાર્યરત કરવા રો-વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાના ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામ સાથે રો-વોટર રાઇઝિંગ મેઇન પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરાયું હતું, જોકે આ કામગીરીમાં ગોટાળા થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ