કોમોડીટી / સોના કરતા ચાંદીની કિંમતમાં જોવા મળ્યો તોતિંગ વધારો, જાણો નવા ભાવ

Rate Of Silver Crosses Rs 55000 Per Kg

આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી જોરદાર તેજીના સપોર્ટથી મંગળવવારે ભારતીય વાયદા બજારમાં ચાંદીનો ભાવ 55000 ને પાર પહોંચ્યો છે. જોકે, સોનાના ભાવમાં કોઈ ખાસ તેજી દેખાઈ રહી નથી. કોમોડિટી બજારના જાણકાર કહી રહ્યા છે કે,ચાંદીની ઔદ્યોગિક માંગ વધવાની સંભાવનાથી કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ