રતન ટાટાનું આ અભિયાન સૌ કોઈને ભાવુક કરી રહ્યું છે, વિડીયો જોઇને તમે પણ ટાટાના વખાણ કરશો | ratan tata campaign is appealing to everyone watching the video you will praise tata

પહેલ / રતન ટાટાનું આ અભિયાન સૌ કોઈને ભાવુક કરી રહ્યું છે, વિડીયો જોઇને તમે પણ ટાટાના વખાણ કરશો

 ratan tata campaign is appealing to everyone watching the video you will praise tata

ભારતના ઉદ્યોગપતિ રતન ટાટા દેશની ઘણી એવી વિપરીત પરિસ્થિતિ પર પોતાનું સ્ટેન્ડ આપતા હોય છે. જ્યારે હાલ ટાટા સફાઈ કર્મચારીઓ માટે એક અભિયાનની શરૂઆત કરી રહ્યાં છે. ત્યારે ટાટા સોશ્યલ મીડિયામાં અભિયાનને લઈને એક વિડીયો શેર કર્યો છે. જે વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અને લોકો ટાટાની આ પહેલના વખાણ કરી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ