VIDEO / કમનસીબી: નરાધમોએ દુષ્કર્મ ગુજારી ઝેર પીવડાવ્યુ છતાં પોલીસે ફરિયાદ ન લીધી

Rape and try to murder in dakor police can not accept complaint

ફરીથી એક દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. ડાકોરમાં 20 વર્ષની પરિણિતા પર દુષ્કર્મ ગુજારી તેને ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરવાની કોશિશ કરવાની એક દુર્ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ