અમદાવાદ / રક્ષાબંધને AMTSની અર્ધા ભાડાની સુવિધાનો ૪પ,૦૦૦ મહિલા-બાળકોએ લાભ લીધો

rakshabandhan ahmedabad amts women children

એએમટીએસના સત્તાવાળા દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનોને એએમટીએસ બસના ભાડામાં પ૦ ટકાની રાહત અપાય છે. આ સુવિધાનો ગઇ કાલે ૪પ,૦૦૦ મહિલા-બાળકોએ લાભ લીધો હતો અને આખો દિવસ અર્ધા ભાડામાં મુસાફરી કરી હતી. ૩પ,૬૯૪ મહિલાએ રૂ.૧૦ના ભાડામાં તહેવાર ઉજવ્યો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ