રાજકારણ / રાજ્યસભા ઈલેક્શન 2020: કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યાની ચર્ચા

Rajya sabha Election 2020 in Gujarat congress MLA  resign

કોરોનાને કારણે મુલતવી રખાયેલી રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશની 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે કોંગ્રેસના 4 ધારાસભ્યોતો પહેલા જ તોડી લીધા છે પણ વધુ એક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચાએ ગુજરાતના રાજકારણનો માહોલ ગરમ બનાવી દીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ