રાજ્યસભા / ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની 4માંથી 3 બેઠકો જીતવા ઘડ્યો આ પ્લાન, સમજો બેઠકોનું ગણિત

Rajya Sabha Election 2020 congress MLA cross voting

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ જોવા જેવો હશે. અહીં જૂના જોગી નરહરિ અમીનને મેદાનમાં ઉતારીને ભાજપે કોંગ્રેસી ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવવાનો તખ્તો ઘડી લીધો છે. એકડીયા બગડીયાના ગણિતમાં ગુજરાતમાં ભાજપ મેદાન મારવાની ફિરાકમાં છે. ત્યારે ક્રોંગ્રેસે ધારાસભ્યોની નારાજગીને કારણે ભરત સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી છે જેને કારણે હજુ પણ ધારાસભ્યોમાં નારજગી છે જેને કારણે 103 ધારાસભ્યો હોવા છતાં પણ ભાજપે રાજ્યસભામાં 3 ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ