બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajasthan pi took a bribe of Rs 10 lakh

રાજસ્થાન / પોતાને કિંગ ગણાવતી લેડી પોલીસની ધરપકડથી પોલીસ બેડામાં હડકંપ, સાસરીના બદલે જેલમાં પહોંચી

Vishnu

Last Updated: 11:20 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પી.આઈ તેની પાસેથી 10 લાખ રૂપિયાની કટકી કરી હતી  બાદમાં ત્રણ આરોપીને જવા દીધા, પોલીસ તપાસ બેઠી તો ફૂટ્યો ભાંડો

  • કટકીબાજ PI ઝબ્બે
  • નશાખોરો પાસેથી 10 લાખ કર્યા હતા ખિસ્સે
  • લગ્ન અધૂરા મૂકી ભાગી

ગુજરાતમાં કટકીબાજ પોલીસ કર્મચારી છે તેવું નથી. દેશની આખી સિસ્ટમ બળીને રાખ થઈ ગઈછે. આ મહિલા તોડબાજીમાં માસ્ટર છે. જે મહિલા પોતાની જાતને કિંગ સમજતી હતી. તે મહિલાને હવે જેલ જવાની નોબત આવી છે  હવે સમય ફરી ગયો છે. અત્યાર સુધી આ મહિલા વટ પાડતી હતી. પણ હવે જેલ ભેગી થઈ છે.

કટકીબાજ પી.આઈ 10 લાખની કટકી કરી  નશાખોર પાસેથી તોડ કર્યો 
પોતાની જાતને સિંધમ સમજતી આ મહિલાની વાત છે.આ કટકીબાજ મહિલાનું નામ છે પોલીસ ઈન્સપેક્ટર સીમા જાખડ સામાન્ય લોકો જેના પર વિશ્વાસ કરતા હતા. તે જ મહિલાએ તેને વિશ્વાસ તોડયો છે. કેવી રીતે તોડ કર્યો. તેની પુરી કહાની છે. પી.આઈ સીમાએ થોડા સમય પહેલા એક  પોષ ડોડાની એક ગાડીને જવા દીધી હતી. કારણ કે  ગાડીમાં સવાર ત્રણ નશાખોર શખ્સ હતા. આ પી.આઈ તેની પાસેથી 10 લાખ રૂપિયાની કટકી કરી હતી  બાદમાં ત્રણ આરોપીને જવા દીધા હતા. સ્થાનિક લોકોને ગુમરાહ કરવા માટે સીમાએ  એક બનાવટી ફરિયાદ પણ નોંધી હતી. જો કે આ ફરિયાદમાં નશાનો કારોબાર ઝડપાયો છે.  તેવી કોઈ વાત કરી ન હતી.  જો સીમાના પરાક્રમની જાણ ઉચ્ચ અધિકારીને થતા પુરી ઘટનાની  તપાસ કરવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર પી.આઈ સીમા જ નહી. બાકીના ત્રણ  પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. ઉચ્ચ અધિકારીએ પુરી ઘટનામાં ગુનો નોંધીને ચારેયને સસ્પેન્ડ કરી દીધા હતા. અને તપાસનો દોર આગળ વધાર્યો હતો.  

સીમાના લગ્ન અધૂરા, પુરો પ્લાન પાણીમાં,મહેંદીનો ઓર્ડર ફેઈલ ગયો   
સીમા સામે પોલીસ ફરિયાજ થતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી. બાદમાં તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા.  જો કે સીમા ધરપકડ પહેલા જ ફરાર થઈ ગઈ હતી.  જે દિવસે સીમા ફરાર થઈ થઈ હતી. તેના ચાર દિવસ બાદ તેના લગ્ન હતા. તેની તમામ તૈયારી થઈ ગઈ હતી.  જો કે સીમાએ કટકી કરી હોવાથી તે લગ્નનો તૈયારી અધૂરી મુકીને નાસી ગઈ હતી.  અસલી લેડી સિંઘમની ધરપકડ થતા રાજસ્થાન પોલીસમાં સોપો પડી ગયો હતો.  પુરી ઘટનામાં ત્રણ કોન્સ્ટેબલ  હજુ ફરાર છ. પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે.  

પૈસાદાર પરિવારની પુત્રી હવે જેલમાં
ખાખીના વેશમાં રહેલ આ સીમાને પૈસા બહુ પસંદ છે. તે મોટા ભાગે   મોટા સ્થાન પર જ   હોય. પરંતુ પૈસા વગર એક પણ કામ કરતી નથી.  સીમાને સ્થાનિક લોકો કટકી બાજ અધિકારી માને છે. હાલ જો કે સીમા જોધપુર પોલીસની હિરાસતમાં છે. પોલીસની પુછપરછમાં   નવાનવા સામે આવે તેવી શક્યતા છે. બીજી વાત એ છે સીમા પૈસાદાર પરિવારની પુત્રી છે. તેની પાસે બધુ છે. તેને કોઈ કમી નથી. આમ છતા 10 લાખમાં મોઢું નાખ્યુ. અને જેલ જવાની નોબત આવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ