કોરોના સંકટ / રાજસ્થાન સરકારે શાળા ખોલવાની સાથે નાઇટ કર્ફ્યુને લઇને લીધો મોટો નિર્ણય, CM ગેહલોતે કર્યું એલાન

Rajasthan Night curfew Removed CM Gehlot tweet

રાજસ્થાનમાં જ્યાં સોમવારે શાળા-કોલેજોને ખોલવામાં આવી. ત્યારે બપોર થતા થતા બીજી એક ખુશખબર સામે આવી છે. કોરોના પ્રોટોકોલ હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવેલા નાઇટ કર્ફ્યૂને સરકારે ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ