બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Raj Kundra Movie UT 69 trailer is out, SHilpa shetty posted on instagram

ફિલ્મજગત / પોર્નોગ્રાફી કેસમાં સંડોવાયેલા રાજ કુંદ્રાની બાયોપિક UT 69 મૂવીનું ટ્રેલર રિલીઝ, જેલમાં વિતાવેલા એકએક પળની કહાની

Vaidehi

Last Updated: 07:58 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે રાજ કુંદ્રાની પોર્નોગ્રાફીનાં મામલામાં ધરપકડ કરી હતી. હવે તેની આ કહાની થિયેટર્સમાં ફિલ્મ સ્વરૂપે રિલીઝ થવા જઈ રહી છે. મૂવીનું નામ છે UT 69.

  • રાજ કુંદ્રાની બાયોપિકનું ટ્રેલર રિલીઝ
  • પોર્નોગ્રાફીનાં મામલામાં રાજની થઈ હતી ધરપકડ
  • 3 નવેમ્બરનાં ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે

રાજ કુંદ્રાની આવનારી ફિલ્મ યૂટી 69નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે રાજને અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યું. 2021માં તેની ધરપકડ થઈ અને આશરે 2 મહિના જેલમાં વ્યતિત કરવા પડ્યાં. 10 ઑક્ટોબરનાં રાજ, ફરાહ ખાન અને મુનવ્વર ફારુકીએ સાથે એક વીડિયો રિલીઝ કરીને ફિલ્મની ઘોષણા કરી હતી.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ
ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે તેમણે જેલમાં કઈ રીતે દિવસો વિતાવ્યાં હતાં અને ત્યાંનો માહોલમાં તેમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો હતો.

રાજ કુંદ્રાની બાયોપિક
બેકગ્રાઉન્ડમાં રાજ એક જગ્યાએ બોલે છે કે'આ જેલની બહાર ટીવી પર જોયું હતું પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હું પોતે એક દિવસ અંડરટ્રાયલ બનીને આવીશ. 'ટ્રેલરની શરૂઆત ટીવી પર દેખાડવામાં આવતાં ન્યૂઝથી થાય છે કે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. પછી તેમને જેલ લઈ જવામાં આવે છે. જેલમાં પ્રવેશ કરવા પર પોલીસવાળા તેમની બેગ ચેક કરે છે.  આ સમયે તેમના તમામ કપડાં ઊતારવાનું કહેવામાં આવે છે. જેલમાં કેદીઓ સાથે તેમનો સામનો થાય છે અને પૂછે છે કે શું તેમણે બિગ બોસમાં પાર્ટ લીધો હતો. 2 કેદીઓ વાત કરતાં-કરતાં તેમને 'પોર્ન કિંગ' કહે છે. 

ક્યારે રિલીઝ થશે ફિલ્મ
રાજ 'યૂટી 69'થી એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. મેકર્સે તેમનાં ઓર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસો ફિલ્મમાં દેખાડ્યાં છે. તેનું ડાયરેક્શન શાહનવાઝ અલીએ કર્યું છે. શિલ્પા શેટ્ટીએ પણ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યું છે. 3 નવેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ