માવઠુ / રાજ્યમાં કમોસમી વરસાદથી ખૂડેતો પરેશાન, રવિપાકને નુકસાન થવાની શક્યતા

rain in winter season at gujarat farmer unhappy

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. ખેતરમાં ઉભા રવિ પાકને વરસાદના કારણે મોટું નુકસાન થઈ શકે છે. બે મહિના પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા અને હવે ફરી એકવાર રવિ પાક પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ