માવઠું / ભારે પવન અને વીજળીના કડાકા સાથે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન, ખેડૂત ટેન્શનમાં

Rain fall in amreli bhavnagar surendranagar saurashtra gujarat

એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ ઉનાળાની ગરમી ત્યારે આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ભાવનગર, વલ્લભીપુર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, બાબરા, જસદણ સહિતનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ