પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

આક્ષેપ / રાહુલ ગાંધીનો સરકારને સવાલ, ખેડૂતોને લાલ કિલ્લામાં કોણે જવા દીધા? ગૃહમંત્રી જવાબ આપે

rahul-gandhi-slammed-central-government-over-farmers-protest-in-delhi-on-republic-day

આજે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે વાત કરવાને બદલે તેમને મારી રહી છે. નવા કૃષિ કાયદાઓ ખેડૂતોને ખતમ કરી નાંખશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ