બેઠક / સોનિયા ગાંધીએ કોંગ્રેસની બેઠક બોલાવી પણ રાહુલે જ આવવાની ના પાડી, જાણો શું છે કારણ

rahul gandhi is not present in congress meet chaired by sonia gandhi

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં પાર્ટી મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો, પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઇ હતી. પરંતુ આ મહત્વપૂર્ણ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહ્યા નહોતા.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ