વિવાદ / રાહુલે ખેડૂત બિલને ગણાવ્યો કાળો કાયદો, હાર્દિકે રીટ્વીટ કરીને કહ્યું જો આવું જ ચાલતું રહ્યું તો...

Rahul Gandhi castigates center for farmers bill hardik patel supports

કેન્દ્ર સરકારે રજુ કરેલા કૃષિ બિલનો વિવાદ સળગી રહ્યો છે.સંસદથી લઇને સડક સુધી ઉતરીને ખેડૂત સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x