મોબાઇલ ગેમ / PUBG LITE વર્ઝનમાં પ્લેયર્સને મળશે અલગ ફિચર્સ, જાણો તેની ખાસિયતો

pubg lite beta to launch in india on 4 july heres all you need to know

'પ્લેયર અનનોસ બેટલગ્રાઉન્ડ' એટલે કે પબજી અત્યારે સૌથી ચર્ચાસ્પદ અને લોકપ્રિય મોબાઇલ ગેમ છે. પબજીના આવી રહેલા લાઇટ વર્ઝન અંગે કેટલીક વધુ માહિતી બહાર આવી છે. આ ગેમને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા ગેમનું લાઇટ વર્ઝન લાવવામાં આવી રહ્યું છે. પબજી હાઇ ગ્રાફિકસ ધરાવતી ગેમ છે. તેના માટે મોબાઇલની રેમ, પ્રોસેસર અને અન્ય હાર્ડવેર ઓછામાં ઓછા મીડરેન્જના હોવા જરુરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ