ચિંતા / મહિનાની શરૂઆતમાં ફરી એક વાર વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો

price of LPG cylinder increased, know the new prices of July 1, 2021

જુલાઈમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો અને 19 કિલોના સિલિન્ડરમાં 76.5 રૂપિયાનો વધારો થતા સામાન્ય માણસની મુશ્કેલી વધી છે. જાણો જુલાઈ મહિનાના ગેસ સિલિન્ડરના ભાવ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ