BIG NEWS / રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ મતદાન 98.90 ટકા, સની દેઓલ સહિત કુલ 13 સભ્યો મતદાનથી દૂર રહ્યા

presidential election 2022 yashwant sinha vs draupadi murmu mla mp who do not vote  list

ગત રોજ દેશના પ્રથમ નાગરિક માટે મતદાન થયું હતું. જે બાદ મોડી રાતે મતપેટીઓ વિમાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવી હતી. આ ચૂંટણીમાં કુલ 98.90 ટકા વોટિંગ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ