વેક્સિનેશન / BIG NEWS: હવે ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં પણ મળશે પ્રિકોશન ડોઝ, રાજ્ય સરકારે આપી મંજૂરી

Precautionary doses available private hospitals gujarat Health Minister Rushikesh Patel

કોરોનાના બૂસ્ટર ડોઝને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ અપાશે. આ વચ્ચે રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ