સારવાર / પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હજી પણ વેંટિલેટર પર, દિકરાએ કહ્યું- તબિયતમાં ઘણો સુધાર

Pranab Mukherjee responding well to treatment son says he will be back soon

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત હાલ યથાવત્ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલમં વેંટિલટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિનો ઉપચાર કરી રહેલા ડૉકટરોનું કહેવું છે કે પ્રણવ મુખર્જીનુ મહત્વપૂર્ણ અને ક્લિનિકલ સુધાર યથાવત છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિના દિકરા અભિજીત મુખર્જીએ જણાવ્યું કે તેમના પિતાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે અને હાલ તેઓની તબિયત સ્થિર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ