ગંભીર સમસ્યા / અસહ્ય ભૂખમરો ! આ દેશની હાલત અફઘાનિસ્તાન કરતા પણ બત્તર, બ્રેડનું પેકેટ પણ અહિયા 6 હજાર પાઉન્ડનું

Poverty peaks in Lebanon

લેબનાનમાં બેરુત બ્લાસ્ટ બાદ અહિયા ગરીબી ચરમસીમાએ પહોચી ગઈ છે. પરિસ્થિતી એટલી ખરાબ છે કે અહીયા બ્રેડનું પેકેટ પણ 6 હજાર પાઉન્ડનું મળી રહ્યું છે. સાથેજ બાળકો સ્કૂલો પણ નથી જઈ શકતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ